રમી ભારતમાં સૌથી લોકપ્રિય રમતોમાં સ્થાન પામે છે. તે સરળ છે, આનંદ આપે છે અને પડકારના તંદુરસ્ત ડોઝથી ભરેલી છે, જે તમને વધુને વધુ મજા લેવા માટે પાછા આવવાની પ્રેરણા આપશે. Rummy Epiczone એ ઑનલાઇન રમી માધ્યમ છે, જે આ ઉત્તેજનાથી ભરેલી છે અને તે તમારી પસંદગીના ડિવાઇસ પર ઉપલબ્ધ કરાવે છે. અગાઉ જે મિત્રો અને કુટુંબોના નાના સમૂહો પૂરતી મર્યાદિત હતી તે જ સમાન રમત ડિજિટલ અવતાર સાથે અમે પાછી લાવ્યા છીએ. ઝડપી ગેમપ્લે, સલામત માધ્યમ અને ગેમપ્લેનાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સલામત વ્યવહારોને કારણે અમે ભારતની સૌથી લોકપ્રિય ગેમિંગ વેબસાઇટ બનીએ છીએ.
તમે ઑફલાઇન રમીનો જે રીતે અનુભવ લીધો તે જ રીતે અનુભવ લેવો દરેક ખેલાડીને ગમે છે. દરેક ખેલાડીને ગેમપ્લેનો વ્યક્તિગત અનુભવ આપવા માટે ડેટા માપનના મોટા પ્રમાણ સાથે અમે ટેકનૉલજિ લાવીએ છીએ. તમે ઑનલાઇન આવો એવા દરેક સમયે તમને તમારા ડૅશબૉર્ડ પર પસંદગીની 13 કાર્ડ ગેમ મળશે.
30 મિલિયનથી વધુ ખેલાડીઓ સાથે અને ઘડિયાળના કાંટે સતત ચાલતી રમતો સાથે તમે દિવસના કોઈ પણ કલાકે શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ઑનલાઇન રમી રમી શકો છો. અમે મલ્ટીપ્લેયર ગેમનું વાતાવરણ લાવીએ છીએ જેમાં તમે સુરક્ષિત અને સલામત ગેમપ્લેની સાથે તમારી પસંદગીની રમી ગેમ સાથે શ્રેષ્ઠ ટુર્નામેન્ટ પસંદ કરી શકો છો.
રાઉન્ડ ધ ક્લૉક ગેમિંગ વાતાવરણ ઇનબિલ્ટ ફીચર્સ ધરવે છે, જેમાં એક જ સમયે હજારો ખેલાડીઓ સાથે એકથી વધુ રમતો રમી શકાય છે. ખેલાડીઓ મલ્ટિ-ટેબલ ગેમો રમી શકે છે અને ઝડપી ગતિ સાથેના ગેમપ્લેના વાતાવરણનો આનંદ લઈ શકે છે. કોઈ પણ સમયે એકથી વધુ કૅશ ગેમ્સ અને ટુર્નામેન્ટ્સ એક સાથે ચાલતી હોય છે, જેમાં હજારો ખેલાડીઓ એક સાથે ભાગ લેતા હોય છે. રમવા માટે રજિસ્ટ્રેશન પૂરું કરો અને રમી ગેમ ડાઉનલોડ કરો અને શરૂઆત કરો.
કોઈ સમસ્યામાં ફસાઈ ગયા છો? અમારી રાઉન્ડ ધ ક્લૉક કસ્ટમર સપોર્ટ ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છે. અમને એક ઇમેલ કરો અને તમને 3 કલાકમાં અમારા તરફથી જવાબ મળશે. અમારા ટૅક નિષ્ણાતો સમસ્યાનું નિદાન કરશે અને સમસ્યાના નિવારણ માટે તમને સ્ટૅપ બાય સ્ટૅપ મદદ કરશે.
સિંગલ સ્વૅપ્સ અને કાર્ડના સરળ સૉર્ટિંગ સાથ ઝડપી અને મેનેજ કરવામાં સરળ પ્લેટફૉર્મ પર ભારતીય રમી રમવા તૈયાર થઈ જાઓ. અમારા રમી ઑનલાઇન પ્લેટફૉર્મ પર અમારા રજિસ્ટર્ડ ખેલાડીઓ માટે વિશિષ્ટ ઑફર્સ અને બોનસ ઉપલબ્ધ છે.
જો તમે વિચારતા હો કે કઈ બાબત અમને બહુ રોમાંચક બનાવે છે તો તમારે અમારા ઑફલાઇન ઇવન્ટ્સ સાથે અમારી વાર્ષિક ઑનલાઇન રમી ગેમ્સ પણ જોવી જોઈએ, જે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓને ભેગા કરે છે. અમે અમારા ખેલાડીઓને તેમની મનપસંદ ગેમ ઑનલાઇન રમવા માટે, મોટા કૅશ રિવૉર્ડ જીતવા માટે અને ગેમોની રોમાંચક ઑનલાઇન દુનિયાનો ભાગ બનવા માટે તક આપીએ છીએ, જે ભારતમાં ટૉપ ઑફલાઇન રમી ટુર્નામેન્ટની થ્રિલથી ભરપૂર હોય છે.
હવે, તમે સંપૂર્ણ મનની શાંતિ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે Rummy Epiczone પર રમી રમી શકો છો.
એસ, કિંગ, ક્વિન અને જૈકને ફેસ કાર્ડના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે અને દરેકના 10 અંક રહેલા છે, તથા ગણતરી કરવામાં આવેલ કાર્ડ તેના અંકિત મૂલ્ય પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.
દરેક ખેલાડી પાસે તેર કાર્ડની વહેચણી કરવામાં આવે છે, અને એકને એક જ સેટમાં સતત 3 અથવા વધારે આંકડાના સેટ અથવા અનુક્રમાંકમાં તૈયાર કરવામાં આવે છે.
એક શુદ્ધ ક્રમ એક જ સેટ પ્રમાણે ક્રમાંક પ્રમાણે કાર્ડને તૈયાર કરવામાં આવે છે.
એક અશુદ્ધ અનુક્રમાંકમાં એક જોકર અથવા વાઈલ્ડ કાર્ડ હોઈ શકે છે,જે અનુક્રમમાં એક ગુમ થયેલા કાર્ડને દર્શાવે છે. આ સાથે, એક જ મૂલ્યના ત્રણ કાર્ડના સમૂહ પણ અલગ-અલગ સેટ હોય છે,જે એક સેટના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે તે પણ અશુદ્ધ અનુક્રમ તરીકે ગણતરી કરવામાં આવે છે.
એક વખત જ્યારે ખેલાડીઓને દરેક પૈકી 13 પત્તા વહેચવામાં આવે છે તો બાકી રહેલા કાર્ડને ભેગા કરી દેવામાં આવે છે અને આ એકત્રિત કાર્ડને જોકરના સ્વરૂપમાં અંકિત કરવામાં આવે છે.
રમત સમયે એક કાર્ડને ફેંકવામાં આવે છે અને એકત્રિત કાર્ડમાંથી અન્ય કાર્ડની પસંદગી કરવામાં આવે છે, હાથમાં રહેલા 13 પૈકી તેને તપાસવામાં આવે છે. કોઈ છોડવામાં આવેલ કાર્ડના બદલામાં એકત્રિત કાર્યમાંથી કાર્ડ ઉઠાવવામાં આવે છે.
કાર્ડ્સને તેમના સોર્ટ પ્રમાણે ક્રમબદ્ધ કરવાનું યાદ રાખો કારણ કે તે વધારે સારી ગેમપ્લે માટે તૈયાર હોય છે અને તે એ નક્કી કરવાનું સરળ બનાવે છે કે શું રાખવું છે અથવા શું છોડવું.
એવી વ્યક્તિ કે જે પહેલા ફરજિયાત શુદ્ધ અનુક્રમાંક સહિત અનુક્રમોનો એક સંપૂર્ણ સેટ તૈયાર કરે છે, રમતને પૂરી કરવાની જાહેરાત કરી શકે છે. સ્પર્ધકના ક્રમ વગરના કાર્ડોને સ્કોરિંગ માટે ગણતરી કરવામાં આવે છે.
સૂચનો
મોબાઈલ માટે રમ્મી સર્કલ એપ પર ઉપલબ્ધ ઓનલાઈન રમ્મી ગેમ્સની નવી આવૃત્તિ ખાસ ગેમપ્લે રજૂ કરે છે, જે વિવિધ કૌશલ ધરાવતા સ્પર્ધકોની એક વિસ્તૃત વિવિધતાની સામે પોતાના કૌશલને છોડવા અને પોતાની રણનીતિ તથા સંજ્ઞાનાત્મક કૌશલને બ્રશ કરવા આવશ્યક તકને ઉપલબ્ધ કરાવે છે. આ બધુ જ નિઃશુલ્ક છે છે, કોઈપણ ચાર્જીસ વગર અથવા રોકડ સાથે પણ ઉપલબ્ધ છે.
જો તમે નિયમિત જીવનના કાર્યોમાંથી થોડો બ્રેક લેવા અને સ્ટ્રેસ બુસ્ટર લેવા ઈચ્છતા હોય તો ઓનલાઈન રમ્મીની રમત એક ઉત્તમ વિકલ્પ છે. અપ-ટુ-ડેટ ટેકનોલોજી તથા સપોર્ટ રમ્મી સર્કલમાં યુઝર ઈન્ટરફેસના અનુભવને સહજ અને મુશ્કેલીથી મુક્ત તૈયાર કરવા માટે એક નવીનત્તમ ટેકનોલોજી ધરાવે છે. તમારા તમામ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે ચોવ્વીસ કલાક ટેકનોલોજીની સહાયતા ટીમ ઉપલબ્ધ છે.
આ રમત મનોરંજન માટે છે અને 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો માટે ખુલ્લી છે. જીતવા માટે અનેક ટુર્નામેન્ટ અને ઓફર સાથે રિયલ મની અને રોકડ પુરસ્કાર છે.
રમ્મી સર્કલ રમત માટે ગૂગલ સ્ટોરમાંથી ફ્રીમાં રમ્મી સર્કલ ગેમ ડાઉનલોડ કરો, રજિસ્ટર કરો અને રમવાની શરૂઆત કરો.
અથવા
એન્ડ્રોઈડ માટે રમ્મી APK ડાઉનલોડ કરો
રમ્મીસર્કલ APK ફાઈલ ડાઉનલોડ થઈ ગયા બાદ ઈન્સ્ટોલેશન શરૂ કરવા માટે ફાઈલ પર ટેપ કરો. જો કોઈ સંદેશ આવે છે કે બિનઅધિકૃત સ્રોતને લીધે તમારું ઈન્સ્ટોલેશન બ્લોક છે તો બસ સેટિંગમાં જાઓ અને “સિક્યુરિટી” તથા “અનનોન સ્રોત” વિકલ્પ પર ટિક કરો.
ત્યારબાદ, ઈન્સ્ટોલેશન માટે તમારા ડાઉનલોડર ફોલ્ડરમાં રમ્મીસર્કલ APK પર ક્લિક કરો. epiczonegamingtech.com અને વોઈલા પર ટેપ કરો; તમે સૌથી શ્રેષ્ઠ રમ્મી એપ પર રમવા માટે તૈયાર છો.
કૃપા કરી નોંધ કરોઃ આ તમને વધુ સારી રમત માટે મદદ કરવાને લગતા સૂચનો છે,જે જીતને લગતી કોઈ ખાતરી આપતી નથી.
હા, ભારતમાં રમ્મી એપ્સ કાયદેસર છે. સુપ્રીમ કોર્ટે તેમના વર્ષ 1996ના ચૂકાદામાં જાહેરાત કરી છે કે રમ્મી કૌશલપૂર્ણ રમત છે તથા તે જુગાર અથવા તકવાદી રમત માની શકાય નહીં.
રમ્મી જેવી કૌશલપૂર્ણ રમત એક વ્યવસાયિક પ્રવૃત્તિ માનવામાં આવે છે, અને અહીં તક કોઈપણને રોકડની સાથે રમવા પણ ભારતના બંધારણની કલમ 19(1) (જી) હેઠળ સુરક્ષિત છે.
હા, તમે રમ્મીની રમત બિલકુલ નિઃશુલ્ક રમ્મી શકો છો. તમારે બસ રમ્મી સર્કલ વેબસાઈટ અથવા એપ પર નોંધણી કરાવવાની રહેશે અને પ્રેક્ટિસ ગેમ્સ સુધી પહોંચવાનું રહેશે. અથવા જો એવું બને કે આ ટુર્નામેન્ટ છે જ્યાં તમે ફ્રીમાં પ્રતિસ્પર્ધા કરી શકાય છે. વધુ માહિતી માટે અમારા પ્રમોશન્સ પેજની મુલાકાત લઈ શકો છો.
રમ્મીસર્કલ એપ ઓનલાઈન રમ્મી ફ્રીમાં રમવા માટે સરળતાથી ઉપલબ્ધ છે. એપને તમારે પ્લે સ્ટોરમાં અથવા એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડના વપરાશકર્તા તેમના ડિવાઈસ પર રન કરવા માટે રમ્મી APK ફાઈલને પણ ડાઉનલોડ કરી શકાય છે. અન્ય કેટલાક વિકલ્પ પણ છે જે અમારા QR કોડને સ્કેન કરવો, જે તમારા ડાઉનલોડ લિંક પર લઈ જશે. આ ઉપરાંત તમે +91 797192276 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમારે “ડાઉનલોડ લિંક” સાથે એક SMS પ્રાપ્ત થશે. તેની ઉપર ટેપ કરો અને દિશા સૂચનો ડાઉનલોડ કરવાની શરૂઆત કરો.
“હું છેલ્લા બે વર્ષોથી રમીસર્કલ પર રમી રમતો આવ્યો છું અને મને તેમાં ખૂબ મજા પડે છે! હાલમાં જ મેં ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધામાં ભાગ લીધો અને બે વખત પહેલા ક્રમે વિજેતા બન્યો. હું અભિભૂત અને આભારી છું - જીતની રકમે મને ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરી છે. આ ઍપ સમજવામાં તથા ગેમમાં આગળ વધવામાં સૌથી સરળ છે! મને કૉલ કરવા બદલ અને મારી જીત બદલ મને અભિનંદન પાઠવવા બદલ આભાર, રમીસર્કલ ટીમ. ફરી એક વખત, તમારો આભાર!”
સુશિલ પિંગલે, લાતુર, મહારાષ્ટ્ર 1લા ઇનામના વિજેતા (3.8 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે“મેં Rummy Epiczone સ્પર્ધાઓમાં 4 વખત કરતાં વધુ વખત લાખો જીત્યા છે. Rummy Epiczone પર જીતવા માટે જરૂર છે તેજ યાદશક્તિ, ધીરજ, શાંત મન અને સારી એકાગ્રતાની. મારે માટે તે એક ખાસ અનુભૂતિ હતી જ્યારે મેં સ્પર્ધાઓમાં પહેલું ઇનામ જીત્યું. અસલી કૌશલ્યો માટે આવો વાજબી અને સ્પર્ધાત્મક મંચ પૂરો પાડવા માટે Rummy Epiczoneનો આભાર. Rummy Epiczone ખાતે રમી રમવાએ મને જીવનમાં ઘણા ગુણો શીખવ્યા છે, જેમ કે ધીરજ અને જીવનમાં બધી વાતોનો સંજોગો અનુસાર સામનો કરવો. જીવન આપણી સમક્ષ પસંદગી કરવા માટે અનેક વિકલ્પો મૂકે છે, બિલકુલ રમીની રમતની જેમ, આપણે એ શીખવાનું રહે છે કે ક્યારે રમવું અને ક્યારે છોડવું. ખરેખર, મારા જીવનમાં આ વાત હું Rummy Epiczone પર રમી રમતી વખતે શીખ્યો.”
થાનિગાઇવેલન કે, ચેન્નૈ, તમિલ નાડુ કુલ જીતેલી રકમ (47.2K) રમી મોનસૂન મેનીઆમાં“મને વિશ્વાસ જ નથી બેસતો કે હું RSP સન્ડે ફિનાલે ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા તરીકે 35 લાખ જીતી ગયો છું. આ મારા જીવનની સૌથી આનંદમય પળ હતી. રમતનો અનુભવ અત્યંત સારો હતો. આને યાદગાર બનાવવા માટે Rummy Epiczoneનો આભાર.”
દિનેશ કુમાર, ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ 1લા ઇનામના વિજેતા (35 લાખ) RSP સન્ડે ફિનાલે“હું માઇલસ્ટોન મન્ડે ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ તરીકે ₹120000 જીતવા બદલ ખૂબ જ ઉત્સાહિત છું. હું છેલ્લા 5 વર્ષથી Rummy Epiczone પર રમી રમી રહ્યો છું અને અલગ અલગ માળખાઓમાં અનેક ટુર્નામેન્ટ જીત્યો છું. પરંતુ અત્યાર સુધી, મેં એક સાથે ₹25,000 કરતાં વધુની જીત નથી મેળવી. આખરે આ વખતે તો હું ₹25,000 કરતાં વધુ જીત્યો. ખૂબ આભાર.”
સમીર પરમાર, ગાંધીનગર, ગુજરાત 1લા ઇનામના વિજેતા (1.2 લાખ) માઇલસ્ટોન મન્ડે“હું ગયા અઠવાડિયે ફાસ્ટ લેન ફ્રાઇડે ટુર્નામેન્ટ જીત્યો. હું Rummy Epiczone પરિવારનો ભાગ હોવા બદલ ખૂબ ખુશ અને આભારી છું. હું છેલ્લા 8 વર્ષથી આ મંચ ઉપર રમી રહ્યો છું. કેશ જીતવાનો મને ખૂબ આનંદ છે.”
શિવાપ્રકાશમ ટી, બેંગલોર, કર્ણાટક 3જા ઇનામના વિજેતા (1.2 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે“હું દરરોજ Rummy Epiczone પર રમું છું. મેં આ પહેલાં પણ ₹ 600000, ₹ 350000, ₹ 300000 અને બીજા ઘણા ઇનામો જીત્યાં છે. હું અહીં રમવા બાબતે ખૂબ ઉત્સાહિત છું અને આ સાઇટ ઉપર ઓનલાઇન રમી રમવામાં સલામત અનુભવું છું. આઇ લવ Rummy Epiczone, આભાર.”
નારાયણ કુટ્ટી, બૅંગલોર, કર્ણાટક 1લું ઇનામ વિજેતા (3 લાખ) ટર્બો ટ્યુઝડે“હું છેલ્લા 5 વર્ષથી Rummy Epiczone પર નોંધયેલો ખેલાડી છું. હું Rummy Epiczone પર રમીના ઉપલબ્ધ તમામ રુપો સતતપણે રમતો આવ્યું છું, જેમ કે પૂલ રમી, પોઇન્ટ્સ રમી, રેઈઝ રમી, અને ડીલ્સ રમી. લગભગ બે વર્ષ પહેલાં મેં આ મંચ ઉપર રમી સ્પર્ધાઓ રમવાનું શરું કર્યું. હું મારી સફળતાની ગાથા તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે મને એક ખેલાડી તરીકે એક અદભૂત અનુભવ થયો છે. આ ખરેખર એક વિશ્વાસપાત્ર મંચ છે જ્યાં બેજોડ કસ્ટમર સપોર્ટ ટીમ ચોવીસે કલાક મારી મદદ માટે હાજર છે. આજે, હું મિડ-ડે બ્લૉક બસ્ટરમાં ભાગ લઈને પ્રથમ ઇનામ જીત્યો છું જે ₹ 1 લાખનું છે. હું ખૂબ ખુશ છું કે હું તે જીત્યો. ઉપરાંત, Rummy Epiczone સપોર્ટ ટીમનો આભાર, જેમણે મને મારી સમસ્યાઓના નિરાકરણમાં મને મદદ કરી. આ મજા માણવા અને અસલી કેશ ઇનામો જીતવા માટે સર્વશ્રેષ્ઠ મંચ છે. ફરી એક વખત આભાર.”
અનંત મયેકર, મુંબઈ, મહારાષ્ટ્ર 1st ઇનામ વિજેતા (1 લાખ) મિડ ડે બ્લૉકબસ્ટર ફિનાલે“આજે મેં ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધામાં ભાગ લીધો અને એ અદભૂત રહ્યું. હું આ સ્પર્ધામાં ₹ 6 લાખ જીત્યો. આભાર Rummy Epiczone. મને રમી રમવું પસંદ છે અને તે રમવા માટે આ ઉત્તમ જગ્યા છે. સ્પર્ધાઓ અત્યંત મજેદાર અને રોચક હોય છે.”
સુશિલકુમાર માંગુલે, લાતુર, મહારાષ્ટ્ર પ્રથમ ઇનામ વિજેતા (6 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે“DRT 2019 સ્પર્ધામાં પ્રથમ સ્થાને જીતવા બદલ હું અત્યંત ખુશ છું અને અદભૂત લાગણી અનુભવું છું. બધાનો આભાર. હું છેલ્લા 8 વર્ષથી Rummy Epiczone પર રમું છું. મેં પહેલાં થોડી સ્પર્ધાઓ જીતી હતી. ઇનામની મોટી રકમો મને રમત ચાલુ રાખવા માટે પ્રેરતી હતી. જ્યારે મેં પ્રથમ ઇનામ જીત્યું તે મારે માટે જીવન બદલનાર પળ બની રહી! હું વિવિધ સાઇટો પર રમી રમ્યો છું. પરંતુ Rummy Epiczone તમામ બાબતે સૌથી ઉત્તમ લાગે છે. ગેમ વિન્ડોના દેખાવથી લઈને, સ્પર્ધાનું માળખું અને ઇનામની રકમ. છેલ્લે, ડાઇમન્ડ, પ્લેટિનમ અને પ્લેટિનમ એલિટ ક્લબ માટે પૈસા ઉપાડવાનું પણ અદભૂત છે. થોડી જ સેકન્ડોમાં જીતેલી રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે.”
વિજયકુમાર પી, કોઇમ્બતુર, તમિલ નાડુ પ્રથમ ઇનામ વિજેતા (1 કરોડ) દિવાળી રમી સ્પર્ધામાં (DRT 2019)“હું એક પ્રાઇવેટ કંપનીમાં ક્વોલિટી મેનેજર તરીકે કામ કરું છું. હું મારું વીકઍન્ડ Rummy Epiczone પર વીતાવું છું અને સેટરડે શોડાઉન ક્યારેય નથી ચૂકતો. મને સન્ડે ટુર્નામેન્ટ જીતવાથી ખૂબ ખુશી થઈ છે, જેને કારણે મારા સપના પણ પૂરાં થશે. હા, હું તે ઇનામની રકમથી એક કાર ખરીદવા માંગુ છું”
વિનાયગામૂર્તિ, કોઇમ્બતુર, તમિલ નાડુ 2જા ઇનામના વિજેતા (3.46 લાખ રૂપિયા) In Sunday Million Tournament“😍હું જે પ્રતિયોગીતા રમ્યો અને જીત્યો તેને માટે આભાર Rummy Epiczone 😊. હું આટલી સરસ રમતો શરુ કરવા માટે તમારો ખરેખર આભાર માનવા માંગુ છું ❤. .. ક્યારેક હું જીતું છું અથવા હારું છું પરંતુ આ તો રમતનો ભાગ છે. આજે હું ખૂબ આભારી અને ખુશ છું કે હું તેમાં જીત્યો..😊”
સેમ પોવાર, રાયગઢ, મહારાષ્ટ્ર પ્રથમ ઇનામ વિજેતા (3.7 લાખ રૂપિયા) ઇનિંગ્સ ટુ વિનિંગ્સ ફિનાલેમાં“મને આ જીતથી ખૂબ ખુશી થઈ. ઑનલાઇન રમી રમવા માટે એક ઉત્કૃષ્ટ મંચ પૂરો પાડવા બદલ આભાર Rummy Epiczone.”
સતિષ કુમાર ગુટ્ટુલ, કુરનૂલ, આંધ્ર પ્રદેશ, ત્રીજું ઇનામ વિજેતા (1.1 લાખ રૂપિયા) ઇનિંગ્સ ટુ વિનિંગ્સ ફિનાલેમાં“ગ્રાન્ડ હયાત ખાતે ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ હું Rummy Epiczone ટીમનો આભારી છું. તે ખરેખર અદ્ભુત હતું. લાઇવ રમી રમવી એ ખૂબ રોમાંચક અનુભવ હતો. બિગ 20 એ મારા માટે જાણે એક વરદાન હતું, કારણ કે હું રૂ. 7.5 લાખ જેટલી મોટી રકમ સાથે તે ટુર્નામેન્ટ જીત્યો.”
જિતેન્દ્ર ચવાણ, થાણે, મહારાષ્ટ્ર પ્રથમ ઈનામ પ્રથમ ઈનામ વિજેતા (7.5 લાખ રૂપિયા) બિગ 20 ટુર્નામેન્ટમાં (ગ્રાંડ રમી ચૅમ્પિયનશિપ 2019)“Rummy Epiczone એ ઑનલાઇન રમી રમવા માટે સૌથી વિશ્વાસપાત્ર સાઇટ છે. હું તાજેતરમાં એસઆરટી ગ્રાંડ ફિનાલે જીત્યો. મેં સમગ્ર દેશમાં રમીના પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અને આખરે ટુર્નામેન્ટ જીત્યો. આનાથી મને ખૂબ આનંદ મળ્યો અને સારો અનુભવ થયો, જે હું ક્યારેય મારા સમગ્ર જીવનમાં ભૂલીશ નહિ. આ સંક્રાંતિને મારા અને મારા પરિવાર માટે યાદગાર બનાવવા માટે Rummy Epiczone ટીમનો આભાર.”
બાલાજી ચિત્તિયોર, ચિત્તૂર, આંધ્રપ્રદેશ 5મા ઈનામના વિજેતા (2.58 લાખ રૂપિયા) સંક્રાંતિ રમી ટુર્નામેન્ટમાં (એસઆરટી ગ્રાન્ડ ફિનાલે)“મેં લગભગ 9 વર્ષ પહેલાં Rummy Epiczone પર રમવાની શરૂઆત કરી હતી. તાજ હોટેલ, બેંગ્લોર ખાતે યોજાયેલ આઇઆરસીમાં હું રૂ. 1000000 જીત્યો. મોટી ફિનાલે જીતવી એ એક અદ્ભુત અનુભવ રહ્યો. રમી માટે પૅશન હોય એવી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અહીં ગમે તેટલા નાણાં જીતી શકે છે. રમી રમવા અને તેનો શ્રેષ્ઠ અનુભવ લેવા માટે હું મારા મિત્રોને આ સાઇટની ભલામણ કરું છું.”
અજિત એસ એચ, શિમોગા, કર્ણાટક પ્રથમ ઈનામના વિજેતા (10 લાખ રૂપિયા) ઇન્ડિયાઝ રમી ચૅમ્પિયનશિપમાં (IRC)“કિક ઑફ ફિનાલે, ફાસ્ટ લેન ફ્રાઇડે અને થ્રિલિંગ થર્સડે ટુર્નામેન્ટમાં હું રૂ. 19,59,939 જીત્યો. હું ખૂબ ખુશ હતો અને કેટલાક શ્રેષ્ઠ ઑનલાઇન રમી ખેલાડીઓ સામે સ્પર્ધા કરવી અને જીતવું એ ખૂબ સુંદર અનુભૂતિ હતી. Rummy Epiczone ઍપ સુપર ફાસ્ટ અને ઉપયોગમાં સરળ છે. Rummy Epiczone ટીમનો આભાર.”
નીરજ કિલજી, રાજકોટ, ગુજરાત ટોટલ વિનિંગ અમાઉન્ટ (10.5 લાખ રૂપિયા) કિફ ઑફ ફિનાલે, ફાસ્ટ લેન અને થ્રિલિંગ થર્સડેમાં“ આ વર્ષે Rummy Epiczoneએ મારી દિવાળીને શ્રેષ્ઠતમ બનાવી છે. હું ડીઆરટી ટુર્નામેન્ટમાં 15 લાખ રૂપિયા જીત્યો. હું છેલ્લાં કેટલાંક વર્ષોથી રમી રમું છું. બધાં ઑનલાઇન ગેમનાં માધ્યમોમાંથી Rummy Epiczoneનો મારો અનુભવ શ્રેષ્ઠ રહ્યો છે અને તે એકદમ વિશ્વાસપાત્ર છે. Rummy Epiczone ટીમનો આભાર. Rummy Epiczone પર રમી રમવાની શ્રેષ્ઠ બાબત એ ન્યાયી રમતની નીતિઓ છે, જે તમારા માટે ન્યાયી રમતની ખાતરી કરે છે અને મને ખાતરી છે કે તમને બીજે ક્યાંય આવો અનુભવ નહિ મળે.”
રમેશ અકુરાતી, ગુડગાંવ, હરિયાણા 3જા ઈનામના વિજેતા (15 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ Rummy Epiczone એ ઑનલાઇન રમી રમવા માટેનું અદ્ભુત માધ્યમ છે. હું 11 નવેમ્બરના રોજ ડીઆરટી ફિનાલે રમ્યો અને રૂ. 5 લાખ જીત્યો! ટુર્નામેન્ટનો સૌથી સારો ભાગ એ હતો કે 3 ખેલાડીઓને દરેક રાઉન્ડમાં ક્વૉલિફાઈ થવાની તક મળી. તે ખરેખર આશ્ચર્યજનક છે.”
જસપાલ સિંહ, ચંદીગઢ 6ઠ્ઠા ઈનામ વિજેતા (5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ હું એક વર્ષથી વધુ સમયથી Rummy Epiczone પર રમી રમું છું. ડીઆરટી ફિનાલેમાં હું રૂ. 7.5 લાખ જીત્યો. તે અદ્ભુત હતું અને તે માટે Rummy Epiczoneનો આભાર.”
મધુ ચરણ ટી, બેંગ્લોર, કર્ણાટક 5મા ઈનામના વિજેતા (7.5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ Rummy Epiczone એ ઑનલાઇન રમી રમવા માટેનું મારું પ્રિય માધ્યમ છે. ડીઆરટી ખૂબ રોમાંચક હતી અને મને તે રમવામાં આનંદ આવ્યો. ડીઆરટી ફિનાલેમાં હું રૂ. 1.5 લાખ જીત્યો, તે મારા જીવનની સૌથી વધુ ખુશીની ક્ષણ હતી. આ દિવાળીને મારા માટે યાદગાર બનાવવા માટે Rummy Epiczone ટીમનો હું આભારી છું.”
રાજુ વેલુ, કાંચીપુરમ, તામિલનાડુ 10મા ઈનામના વિજેતા (1.5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)“ સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં બીજું ઈનામ જીતતાં મને ખુશી થાય છે. આ ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઑનલાઇન ગેમિંગ ઝોન છે, ખાસ કરીને મારા જેવા નિવૃત્ત લોકો માટે. હું બીજા ઘણા બધા લોકોને Rummy Epiczoneમાં જોડાવા અને રમી કેવી રીતે રમવી તે શીખવાનું સૂચન કરું છું.”
રામાનામૂર્તિ બી વી, કર્ણાટક સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં બીજું ઈનામ જીત્યા“ વીકેન્ડ લૂટ ટુર્નામેન્ટમાં હું ₹ 35,000 જીત્યો તે અદ્ભુત હતું. epiczonegamingtech.com એ તમારાં કૌશલ્યો બતાવવા માટેની સારી સાઇટ છે. તેમનો કસ્ટમર કેઅર સપોર્ટ અદ્ભુત, અત્યંત ઝડપી અને વિશ્વસનીય છે. વધુમાં, તે રમવા માટેની ભરોસાપાત્ર ભારતીય સાઇટ છે. મારા જીવનને રોમાંચક અને આનંદદાયક બનાવવા માટે Rummy Epiczone ટીમનો આભાર ”
નિખિલ નાથ, કર્ણાટક વીકેન્ડ લૂટ ટુર્નામેન્ટમાં ₹ 35000 જીત્યા“ હું એક વર્ષથી વધુ સમયથી રમતો આવ્યો છું અને epiczonegamingtech.com પર રમવું એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. જ્યારે હું પ્લેટિનમ ક્લબ ટુર્નામેન્ટમાં રમ્યો ત્યારે ₹ 9,000થી વધુ રકમ જીતવી એ મારી સૌથી મોટી જીત છે. હું રમીના ભારતીય ખેલાડીઓ માટે અને જેઓ રમી રમવાનું શીખવા માગે છે એવા લોકો માટે આ સાઇટની ચોક્કસપણે ભલામણ કરીશ.”
અનંત પુરોહિત, આંધ્ર પ્લેટિનમ ક્લબ પ્લેયર, ₹ 9000થી વધુ જીત્યા“ સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પ્રથમ ઈનામ જીતતાં મને ખુશી થાય છે. હું એચટીસી ડિઝાયર 728જી જીત્યો. આ ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઑનલાઇન ગેમિંગ ઝોન છે. હું બીજા ઘણા બધા લોકોને Rummy Epiczoneમાં જોડાવા અને રમી કેવી રીતે રમવી તે શીખવાનું સૂચન કરું છું. Rummy Epiczoneનો ખૂબ ખૂબ આભાર. ”
કાર્તિક વી, તામિલનાડુ પ્રથમ ઈનામના વિજેતા, સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં“ હે ભગવાન! હું આ માની શકતો નથી, હું આઇફોન 7 જીત્યો! અદ્ભુત મોબાઇલ, Rummy Epiczoneનો આભાર, સુંદર વેબસાઇટ!”
સુંદરેશ્વરન શણમુગમ, તામિલનાડુ આઇફોન 7 જીત્યા, ફ્રી હિટ્સ 5 ટિકિટ્સના વિજેતા“ આઇફોન જીતતાં ખૂબ આનંદ થાય છે. રમી રમવા માટે બહુ સારી ઍપ છે. તમામ સાઇટોમાં રમી રમવામાં સૌથી વધુ આનંદ આપતી સાઇટ.”
સતીષ કુમાર જે, આંધ્રપ્રદેશ બીજા ઈનામના વિજેતા, સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં“ હું છેલ્લાં 2 વર્ષથી Rummy Epiczone પર રમી રહ્યો છું. પ્રથમ સન્ડે સુપર સ્ટાર ટુર્નામેન્ટ જીત્યા બાદ મને બહુ સારું લાગે છે. Rummy Epiczoneનો ખૂબ ખૂબ આભાર.”
તપન મલિક, મહારાષ્ટ્ર પ્રથમ ઈનામ વિજેતા, રમી સુપરસ્ટાર ટુર્નામેન્ટમાં 5 લાખ જીત્યા“ આ સાઇટ પર રમી રમવી એ બહુ અદ્ભુત અનુભવ છે. ગઈકાલે સિલ્વર ક્લબ ટુર્નામેન્ટમાં હું 2250 પ્રથમ ઈનામ જીત્યો. હું ખરેખર બહુ ખુશ છું. આ સાઇટ એકદમ જેન્યુઇન છે, તેથી તમને કોઈ છેતરપિંડીની પ્રવૃત્તિ જોવા મળશે નહિ. તેથી, લોકો કોઈ ડર વિના નાણાં રોકી શકે છે અને વિજયનો આનંદ લઈ શકે છે.”
લોગેશ વારન, તામિલનાડુ પ્રથમ ઈનામ વિજેતા, સિલ્વર ક્લબ ટુર્નામેન્ટમાં*You must be 18 years or older to play real money rummy
* This is an indicative amount only and this includes promotional tournaments and bonuses. Actual amount may differ and would depend on the total number of cash tournaments played on the Website and bonuses claimed by players in a calendar month. Individual winnings depend on your skill and the number of cash tournaments you play in a calendar month.
Players from Andhra Pradesh, Telangana, Assam, Nagaland and Sikkim are not allowed to play online rummy for prizes. Know more
Signup
Enter your mobile number and unlock the best rummy experience.
Verify with OTP
Change Number
Not authorized
Signup
Link your Facebook account and rummy circle account by providing your rummy circle username and password