રોકડ રમી | રોકડ માટે ઑનલાઇન રમી રમો અને વાસ્તવિક નાણાં જીતો

ઓનલાઇન રમી રમો કેશ માટે

Play Rummy Online Real Money

ઇન્ડિયન રમી ઓનલાઇન રમો અને અસલી કેશ જીતો

રમતો રમીને અસલી કેશ જીતવી એ કોઈપણ ખેલાડી માટે બહુ મોટો સંતોષ આપતી જીત છે.તે રમતને વધુ આકર્ષક, મજેદાર તથા મનોરંજનથી ભરપૂર બનાવે છે જેનાથી દૂર રહેવું મુશ્કેલ બની જાય છે. Online rummyએ પત્તાની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને તે સંપૂર્ણપણે કૌશલ્ય આધારિત છે.ઉપરાંત, તે રમવું સંપૂર્ણપણે કાનૂની છે.

આ બધું ભલેને અત્યંત અદભૂત લાગતું હોય, પણ સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આ રમત કેવી રીતે રમાય અને અસલી કેશ વાળી સ્પર્ધાઓમાં રમતી વખતે જે બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તે સમજવું.દરેક ખેલાડીએ કેશ સાથે મર્યાદામાં રહીને અને ખોટના ખાડામાં ન ઊતરી જઈને કેવી રીતે રમવું તે સમજવું જરૂરી છે.ઓનલાઇન રમી મનોરંજન માટે ઉપલબ્ધ છે અને યોગ્ય સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે.

અહીં તમામ રમી ખેલાડીઓ માટે, Rummy Epiczone પર કેશ સાથે ઓનલાઇન રમી કેવી રીતે રમવું તેની વિગતવાર માહિતી છે.

અસલી પૈસા વાળી રમતોમાં ઓનલાઇન રમી મંચ ઉપર શરુઆત કેવી રીતે કરવી:

આ સરળ સ્ટેપ્સને અનુસરીને અસલી કેશ વાળી રમત રમાવાનું શરુ કરો.

સ્ટેપ ૧ – epiczonegamingtech.com મંચ ઉપર તમારી વિગતો ભરીને નોંધણી કરાવો.ઝડપી રજિસ્ટ્રેશન માટે તમે તમારું ફેસબુક અકાઉન્ટ પણ લિંક કરી શકો છો.Rummy Epiczone પર અકાઉન્ટ બનાવવું બિલકુલ મફત છે!

  • ઇચ્છિત યુઝરનેમ
  • ઇચ્છિત પાસવર્ડ
  • વ્યક્તિગત ઈ-મેલ આઇડી

તમે પોતાનું અકાઉન્ટ ડેસ્કટોપ સાઇટ, મોબાઇલ સાઇટ અથવા Rummy Epiczone ઍપ ઉપર બનાવી શકો છો (વિના મૂલ્યે રમી ગેમ ઍપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો)

સ્ટેપ ૨ – સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયા પછી, તમે રમી લૉબિને ઍક્સેસ કરી શકશો અને પ્રેક્ટિસ ગેમ્સ રમવાનું શરુ કરી શકશો.જો તમે એક બાહોશ રમી ખેલાડી છો, તો તમે કેશ ગેમ્સ રમવા તરફ પણ આગળ વધી શકો છો અને જોડાતી વખતે તમારા અકાઉન્ટમાં ઉમેરવામાં આવતા બોનસને પણ માણી શકો છો.રમીની અલગ અલગ શૈલીઓમાંથી પસંદગીઓ ઉપલબ્ધ છે:

  • પૉઇન્ટ્સ રમી
  • 101 પૂલ રમી
  • 201 પૂલ રમી
  • ડીલ્સ રમી
  • રેઈઝ રમી

જો રમી પહેલી વખત રમી રહ્યા હોવ તો અહીં મુલાકાત લો "Detailed guide of rummy rules and how to play rummy". તે તમને રમીના નિયમો સમજવામાં મદઅને ઇન્ડિયન રમી કેવી રીતે રમાયછે તે સમજવામાં મદદ કરશે.બેશક, પ્રેક્ટિસ ગેમ્સ વડે તમને ઓનલાઇન રમીમાં ફાવટ આવી જશે અને તમે જલ્દી જ કેશ ગેમ્સ તરફ આગળ વધી શકશો.

સ્ટેપ ૩ – એક વખત તમને રમત પર હાથ બેસી જાય, તમે કેશ ખેલાડી બનવા તરફ આગળ વધી શકો છો.શરુઆત કરવા માટે, બસ તમારા અકાઉન્ટમાં અલગ અલગ ચુકવણીના વિકલ્પોનો ઉપયોગ કરીને ’કેશ ઉમેરો’ પર ક્લિક કરો. તમે લૉબિમાંથી એક કેશ ગેમને પસંદ કરીને શરુઆત કરી શકો છો.તમે કોઈપણ કેશ ગેમ જીતો ત્યારે તમને જે રકમ મળે તે તમારા અકાઉન્ટમાં ઉમેરવામાં આવે છે અને તમે તેને ઇચ્છો ત્યારે ઉપાડી શકો છો.

કેશ મર્યાદાઓ ઉમેરો

અહીં કેટલીક એવી બાબતો છે જે તમે જ્યારે તમારા અકાઉન્ટમાં કેશ ઉમેરી રહ્યાં હોવ ત્યારે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.ત્યાં એક મહિનાની મર્યાદા છે તેમજ એક દૈનિક મર્યાદા પણ છે.જ્યારે કેશ ઉમેરી રહ્યાં હોવ ત્યારે, તમારે આ બંનેનું સંતુલન જાળવી રાખવું જરૂરી છે.

મહિનાની મર્યાદા: ડિફોલ્ટ મર્યાદાને સિસ્ટમ દ્વારા તમારા Rummy Epiczone ઇતિહાસ ઉપર આધાર રાખીને ગોઠવવામાં આવે છે.તમે તમારી કેશ ઉમેરવાની મર્યાદા એક ચોક્કસ મહત્તમ રકમ સુધી વધારી કે ઘટાડી શકો છો.

24 કલાકની મર્યાદા: આ પણ સિસ્ટમ દ્વારા ગોઠવવામાં આવેલી એક બદલાઈ શકતી મર્યાદા છે અને તે અકાઉન્ટની ચકાસણીના સ્તર ઉપર આધાર રાખે છે.આ રોલિંગ મર્યાદા છે, આથી, દાખલા તરીકે, જો તમારી મર્યાદા 24 કલાકમાંRs. 1000 હોય અને તમે બપોરે 3 વાગ્યે એક સાથે Rs. 500 ઉમેર્યા હોય,તો તમે બીજા દિવસે બપોરે 3 વાગ્ય સુધીમાંRs. 500 ઉમેરી શકો.જરૂર પડે તો તમે અનેક વખત પણ કેશ ઉમેરી શકો, જો કે, તમારી મર્યાદા 24 કલાકમાં 1000ને જાળવી રાખવામાં આવશે.

બંને મર્યાદાઓને Rummy Epiczone દ્વારા તેના ખેલાડીઓમાં રમવા અંગેની જવાબદારી લાવવા માટે લાગુ કરવામાં આવી છે.

કેશ વડે રમી શકાય તેવી અલગ અલગ રમી ગેમ્સ કઈ છે

Rummy Epiczone પાસે પસંદગી માટે સ્પર્ધાઓ અને ગેમ્સની એક શ્રેણી છે.ખેલાડીએ તો બસ એટલું જ કરવાનું છે કે પોતાને અનુકૂળ હોય તેવી ગેમ ઓળખી કાડવી અને પછી રમવાનું શરુ કરવું.

રમી સ્પર્ધાઓ

અલગ અલગ કેશ રમી સ્પર્ધાઓ નિયમિત ધોરણે ચાલતી હોય છે.વિના મૂલ્યે રજિસ્ટ્રેશન વાળી સ્પર્ધાઓ તેમજ ઓછી ફી વાળી સ્પર્ધાઓ પણ છે.ખેલાડીએ રજિસ્ટર થવાનું હોય છે અને સ્પર્ધામાં ભાગ લેતી વખતે પોતાની સીટ બુક કરાવવાની હોય છે.આ સ્પર્ધાઓ કેશ ગેમ્સની સરખામણીમાં લાંબો સમય ચાલતી હોય છે.આથી, તમારી પાસે પૂરતો સમય હોય ત્યારે ભાગ લેશો.

કેશ ગેમ્સમાં રમી વૈવિધ્ય

કેશ ગેમ્સ વધુ સ્વયંસ્ફુરિત હોય છે અને જ્યારે તમારી પાસે મર્યાદિત સમય હોય, ત્યારે આ સૌથી સારો વિકલપ છે.આ ગેમ્સ વેબસાઇટ પર સતત ચાલતી રહેતી હોય છે અને તમે કોઈપણ એક શૈલી પસંદ કરી શકો છો.રમીની કેશ ગેમ્સની થોડી લોકપ્રિય શૈલીઓ અહીં જણાવેલી છે:

  • પૉઇન્ટ્સ રમી – 2 ખેલાડીઓ, 6 ખેલાડીઓ
  • પૂલ રમી: 101 પૉઇન્ટ્સ અથવા 201 પૉઇન્ટ્સ માટે રમી શકાય છે
  • ડીલ્સ રમી – બેસ્ટ ઑફ 2 અને બેસ્ટ ઑફ 6
  • રેઈઝ રમી – 2 થી 6 ખેલાડીઓ નિયમિત સમયાંતરે વધતા પૉઇન્ટ મૂલ્યો પર રમી શકે છે

ખેલાડીઓ જેઓ કેશ ગેમ્સ જીત્યા છે

નિષ્ણાત ખેલાડીઓની રમી ટિપ્સ
* ઇનામના પૈસા તરીકે જણાવેલી રકમ અંદાજિત કુલ કેશ ઇનામ વત્તા આ મહિનામાં અપાનારા બોન્સની રકમ છે.રકમ બદલાઈ શકે છે અને epiczonegamingtech.com રકમની ચુકવણી થવાની કોઈ બાયંધરી નથી આપતું.
ખેલાડીઓને રમી સર્કલ ખૂબ પસંદ છે
Subrata Das
તમારા સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. મને મારું સન્ડે માસ્ટર પ્રથમ ઇનામ, આઇફોન, રૂ. 25000/-ની રોકડ રકમ અને સંક્રાન્તિ ડેઇલી પ્રથમ ઇનામ રૂ. 162000/- મળ્યા. આખી ટીમને ફરીથી શાબાશી!
Ravi Shankar
નમસ્તે ટીમ, હું ખૂબ જ ખુશ છું કે મને મિડ ડે બ્લોક બસ્ટર સ્પર્ધામાં 1લું સ્થાન મેળવ્યું. રમી સર્કલ ઓનલાઇન રમી રમવા અને પૈસા જીતવા માટેના સૌથી ઉત્તમ મંચોમાંનું એક છે. ટેકો પણ ખૂબ સારો મળ્યો હતો. આભાર અને હું વધુ જીત માટે પણ પૂરી આશા રાખું છું.
Deiveega Jayam
હકીકતમાં ખુશી છઈ અને જીતવાની ક્ષણ વિશ્વથી બહાર હતી.આ મારા સપનાની જીત પૈકીની એક હતી!
Ravi Shankar
હું સપ્તાહાંત લૂટ ટુર્નામેન્ટમાં રૂપિયા 1,60,000 જીત્યો. રમીસર્કલ ખૂબ જ સારી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને ખેલાડીઓને રોકડમાં પુરસ્કાર જીતવામાં મદદ કરે છે. લોક ડાઉનના સમયે તે સૌથી સારી મનોરંજક પ્લેટફોર્મ પૈકી એક છે.
Jayaseelan S
હું જયાસીલન છું.Rummy Epiczone થકી હું Rs. 70,000 જીત્યો છું.હું ફરી વખત રમવા માટે અત્યંત રોમાંચિત છું.ઓછા સમયમાં અસલી કેશ ઇનામો જીતવા માટેની એક સારી તક છે.હું આ ઍપની બધાની ભલામણ કરું છું.
Manikandan Moorthi
તાજેતરમાં મે વ્હીલ્ઝ વેન્સ્ડે સ્પર્ધામાં ભાગ લીધો અને Rs. 1 લાખ જીત્યા.હું ખૂબ જ રોમાંચિત છું અને સાથે સાથે અત્યંત આનંદ પણ અનુભવું છું.આભાર Rummy Epiczone.
Selvaraj S
મને Rummy Epiczone પર અસલી કેશ રમી રમવાનો ભરપૂર આનંદ આવ્યો.સ્પર્ધાઓથી લઈને દેખાવનો ઇન્ટરફેસ, બધું જ બિલકુલ સચોટ જણાય છે - ઓનલાઇન રમી માટે, Rummy Epiczone જ તમારું સૌથી પસંદગીનું સ્થાન હોવું જોઈએ.
T Karthik
આ રવિવારે ₹100000 જીતવાથી અનોખી અનુભૂતિ થઈ.Rummy Epiczone માત્ર રોમાંચક મનોરંજન જ નથી પરંતુ એક સંતોષકારક અનુભવ પણ છે.
Tella Nooka Raju
હું છેલ્લા બે વર્ષથી રમી રમી રહ્યો છું અને તેને ફોન પર રમવી મને અત્યંત પસંદ છે.તાજેતરમાં, મે હોલી રમી ફિનાલેમાં ભાગ લીધો અને હું Rs.1,00,000જીત્યો. હું ખૂબ ખુશ છું કે હું આ સ્પર્ધા જીત્યો.આભાર Rummy Epiczone ટીમ.
Suresh Boricha
હું અનહદ આનંદ અનુભવું છું કે હું વ્હીલ્ઝ વેન્સ્ડે સ્પર્ધા રમતાં રમતાં હું અકલ્પ્ય રકમ જીત્યો.અન્ય રમી ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ અનોખો રહ્યો.આ રમત પાછળનો ઉત્સાહ અચંબિત કરે તેવો છે.અદભૂત સમય બદલ આભાર.
Savindra Gore
મને Rummy Epiczone પર ઓનલાઇન રમવું ગમે છે અને મજા આવે છે.આજ સુધીમાં, મેં આ મંચ ઉપર અનેક ઇનામો જીત્યા છે.સૌથી ખાસ બાબત એ છે કે ઇનામની રકમ તરત જ મારા બૅંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે.આથી, Rummy Epiczone પર રમો, રમતને માણો, અને અસલી કેશ પુરસ્કારો જીતવાનો રોમાંચ અનુભવો.
Guthikonda Gangadhar
રમી રમવા માટે Rummy Epiczone ખૂબ જ સારી સાઇટ છે.તે સલામત અને વિશ્વાસપાત્ર છે.તેમાં અનેક રોમાંચક સ્પર્ધાઓ છે.અને હું ખરેખર ખુશ છું કે હું આટલી મોટી રકમ જીત્યો.મને ખૂબ મજા આવી!
Devaraj V
સ્પર્ધા જીતવી એક અદભૂત અનુભવ છે.Rummy Epiczone ઉત્તમ ઓનલાઇન રમી મંચોમાંનું એક છે.હું ખૂબ ખુશ છું કે હું ઇન્ડિયન રમીને ઓનલાઇન રમતાં આટલી મોટી રકમ જીત્યો.
Bommavaram Mallikarjuna Reddy
હું રમી રમ્બલમાં r 3,63,060 જીત્યો (કલાકની રમ્બલ r 90,733 અને ગ્રાન્ડ રમ્બલ r 2,72,372).મને Rummy Epiczone પર રમી રમવું ગમે છે.RummyCircleનો આભાર.
Ellangkarthick Jeyadurai
હું 2012થી Rummy Epiczone પર રમી રમી રહ્યો છું.તે વખતે સાઇટનું નામ અલગ હતું.ઘણા લોકોએ મને કહ્યું, કે જો તું ઓનલાઇન રમી રમશે તો તું કેશ ઇનામ નહિ જીતી શકે અને સાઇટ નકલી છે.પણ એ સાચું નથી.મેં ઘણી વખત કેશ ઇનામો જીત્યા છે.પહેલાં મેં #MondayMilestoneમાં r 1,20,000 જીત્યા હતા અને તાજેતરમાં હું #TurboTuesdayમાં r 50,000 જીત્યો હતો.આ હંમેશાથી એક ખાસ અનુભવ રહ્યો છે, અને જ્યારે તમે રમી રમો અને જ્યારે તમે જીતો ત્યારે એ ડબલ ધમાકા બની રહે છે.
C ROCKS GNANASEKAR
હું આજે ખૂબ ખુશ છું.આ દુનિયાની સર્વોત્તમ રમત છે!આ માત્ર મનોરંજન માટે નથી, અહીં તમે પૈસા પણ જીતી શકો છો.મને મારી મહેનત ઉપર ગર્વ છે.Rummy Epiczone.comનો ખૂબ ખૂબ આભાર.
Chandran B
હું ખૂબ ખૂબ ખુશ છું કે મને પહેલું ઇનામ મળ્યું..... સ્પર્ધાનો ચોથો રાઉન્ડ અત્યંત રોમાંચક હતો... Rummy Epiczoneનો ઘણો બધો આભાર.
Mari Raja
મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલેમાં r 100000 જીતવા બદલ મને ખૂબ આનંદ અને ઉત્સાહ છે.આટલા મજેદાર ઓનલાઇન રમી અનુભવ બદલ બધાનો આભાર.
Kanchimireddy Anki Reddy
હું દિવાલી ગ્રાન્ડ ફિનાલે વીક 2 જીતવા બદલ ખરેખર ખુશ છુંઆ અનપેક્ષિત હતું!હું 3 લેવલ પર રમ્યો અને તે પછી હું ફિનાલેમાં પ્રવેશ્યો અને હું જીતી ગયો.હું અત્યંત રોમાંચિત છું!
Sathya Raj
હું ખૂબ ખુશ છું.આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ છે.આ પહેલી વખત છે કે હું આ ગેમમાં સૌથી મોટી રકમ જીત્યો. Rummy Epiczoneનો આભાર

કેશ માટે ઓનલાઇન રમી રમવાના લાભો

બસ ગિફ્ટ વાઉચરો જે તમને ઉપયોગમાં લાગે કે ન પણ લાગે તેમાં અટવાયેલા રહેવાને બદલે, અસલી કેશ હંમેશા ઉપયોગી નીવડે છે.આ રહ્યા અસલી કેશ માટે ઓનલાઇન રમી રમવાના થોડા લાભો rummy games.

  1. ભારતના શ્રેષ્ઠ રમી ખેલાડીઓ સામે હરિફાઇ કરો.
  2. પડકારજનક ગેમ્સ અને મોટા કેશ ઇનામો
  3. ઉમેરવામાં આવેલા કેશ વધુ ગેમ્સ રમવામાં ઉપયોગમાં લઈ શકાય છે અથવા તમારા અકાઉન્ટમાં ટાન્સ્ફર કરી શકાય છે
  4. તમે અકાઉન્ટમાં કેશ ઉપાડીને મૂકો ત્યારે મોટા બોનસના વિકલ્પો મેળવો
  5. અસલી કેશ ગેમ્સ પર કેશબેક ઑફર્સ
  6. ગેમ્સ જીતવા સામે અસલી કેશને તમારા અકાઉન્ટમાં આવતા જોવાનો રોમાંચ માણો
  7. વધારાના કેશ જીતવાનો મજેદાર રસ્તો
  8. જ્યારે તમે કેશ ખેલાડી બનો ત્યારે જીવનશૈલીમાં સુધારાઓ
  9. મની ટેબલ પર કૌશલ્ય આધારિત રમીની રમત વડે આત્મવિશ્વાસ અને યાદશક્તિમાં વધારો.
  10. મોટી રકમની કેશ ગેમ્સ સાથે નિષ્ણાત રમી ખેલાડીઓ માટેના ખાસ ક્લબોમાં પ્રવેશ કરવાની તક
  11. મોબાઇલ અને ઍન્ડ્રોઇડ ઍપ પર ગેમ્સનો સહજ ઍક્સેસ.
  12. તમારા અકાઉન્ટમાં સલામતપણે તાત્કાલિક વિડ્રોલ

 

epiczonegamingtech.com પર કેશ રમી કેમ રમવું જોઈએ

જ્યારે તમે અસલી કેશ માટે રમતા હોવ છો, ત્યારે તમે વેબસાઇટ સલામત હોય, તમારી વિગતો સુરક્ષિત રહે અને મંચ અસલી હોય તેવું ઇચ્છશો.40 મિલિયન કરતાં વધુ રજિસ્ટર્ડ ખેલાડી સાથે, Rummy Epiczone ભારતની સૌથી મોટી રમી વેબસાઇટ છે.તે માત્ર સલામત જ નથી પરંતુ સાથે સાથે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ (PCI DSS)નું પાલન પણ કરે છે.તમારો દરેક વિનિમય 100% સલામત અને કાનૂની છે.કોઈપણ પ્રકારની છેતરપીંડી ટાળવા માટે તમામ અકાઉન્ટ્સની KYC ચકાસણી થઈ હોય છે.

આથી, Join Rummy Epiczone (Rummy Epiczone પર જોડાવ) અને હરતાં ફરતા કેશ ગેમ્સ જીતો.

 

કેશ રમી અસલી પૈસાની રમત વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

આપણે Rummy Epiczone પરથી કેટલી રકમ જીતી શકીએ છીએ?

Rummy Epiczone પર કેશ ગેમ્સ અને સ્પર્ધાઓ ચોવીસ કલાક ચાલતી રહેતી હોય છે.ખેલાડી પોતાના રમી કૌશલ્ય ને આધારે કેશ પુરસ્કારો જીતી શકે છે.રમત માટે કોઈ ન્યૂનતમ અથવા મહત્તમ કેશ પુરસ્કારો નથી.વધુ રમો અને વધુ જીતો.

Rummy Epiczone પર કેશ સ્પર્ધા રમવા માટે જોઈતી ન્યૂનતમ રકમ કેટલી છે?

કેશ સ્પર્ધા રમવા માટે ન્યૂનતમ રકમ Rs.25/- છે.

હું મારા Rummy Epiczone અકાઉન્ટમાં કેશ કેવી રીતે ઉમેરી શકું?

અકાઉન્ટમાં કેશ ઉમેરવા માટે અનેક રસ્તાઓ છે.ખેલાડી ક્રેડિટ કાર્ડ્સ, ઈ-વોલેટ્સ અથવા નેટબઁકિન્ગનો ઉપયોગ કરી શકે છે.

હું Rummy Epiczoneમાંથી કેશ કેવી રીતે ઊપાડી શકું?

તમે કોઈપણ સમયે માય અકાઉન્ટ પાનાં ઉપર જઈને વિડ્રો કેશ પર ક્લિક કરીને પૈસા ઊપાડી શકો છો.પૈસા ઊપાડવાની વિનંતી મળે એટલે તેના ઉપર તાત્કાલિક પ્રક્રિયા કરવામાં આવે છે.

શું હું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરું પછી તરત જ કેશ સ્પર્ધા રમવાનું શરુ કરી શકું છું?

હા, તમે કરી શકો છો.જો તમે રમીના નિયમો વિશે જાણો છો, તમે તાત્કાલિક કેશ ગેમ્સ રમવાનું શરુ કરી શકો છો.

મને કેશ ગેમ્સ ક્યાં મળશે?

એક વખત તમે સાઇન-ઇન પ્રક્રિયા પૂરી કરો, તે પછી તમે રમી લૉબિમાંથી એક કેશ ગેમ પસંદ કરીને શરુ કરી શકો છો.

શું ચુકવણી ગેટવેનો ઉપયોગ સલામત છે?

તે માત્ર સલામત જ નથી પરંતુ સાથે સાથે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ (PCI DSS)નું પાલન પણ કરે છે.ચુકવણી ગેટવે એન્ક્રિપ્ટેડ છે, અને તમામ વિનિમયો એક સલામત ગેટવે થકી પસાર થાય છે.

 


અમારા સપોર્ટનો સંપર્ક કરો

RummyCircleની સપોર્ટ ટીમ હરહંમેશ 24x7 તમને Best Rummy ExperienceTM. પૂરો પાડવા માટે ઉપલબ્ધ છે.તમારા નોંધાયેલા ઈ-મેલ ID પરથી info@epiczonegamingtech.com અમારી કસ્ટમર સપોર્ટ ટીમનો સંપર્ક કરો અને તમારી ચિંતા અથવા સમસ્યા વહેંચો.અમારા પ્રતિનિધિઓ ટૂંક સમયમાં એક ઉપાય સાથે તમારો પરત સંપર્ક કરશે.

જરૂર વાંચવાના લેખો -

ઉત્તમ અસલી કેશ જીતાવતી રમતો જે તમારે 2020માં ચૂકવી ન જોઈએ

 Back to Top